Quick Links

Download Our Mobile App here...

   

VARDHMAN JAIN SANGH ની મોબાઈલ એપ્લીકેશન ને ડાઉનલોડ કરવા માટેની લીંક મોબાઈલ મા SMS દ્વારા મેળવવા માટે તમારો મોબાઈલ લખીને Send Download Link પર ક્‌લીક કરો


 

  • આ એપ્લીકેશન દ્વારા આપ આપના સમાજ અથવા કોમ્યુનીટી ની અગત્યની જાહેરાત જેવી કે જન્મ મરણ, બેસણું, અંતિમ યાત્રા વગેરે કરી શકો છો.
  • આ ઉપરાંત પૂજા—પૂજન, સમાજની સંસ્થાઓ, ગામોના પ્રસંગો જેવા શુભ પ્રસંગો ના ઉપક્રમે આમંત્રણ આપવા તથા સમાચારો ની અગત્યની જાહેરાત કરવા પણ તમે આ એપ્લીકેશન નો ઉપયોગ શકો છો.
  • આ ઉપરાંત જન્મ દિવસ તથા લગ્ન દિવસ ની શુભકામના
  • ડિરેક્‌ટરી ની સેવા ના ઉપયોગ થી આપ આપના સમાજ અથવા કોમ્યુનીટીની ડિરેક્‌ટરી પણ બનાવી શકો છો.
  • આ ઉપરાંત તે ડિરેક્‌ટરી માં થી તમે વિવિધ રીતે માહિતી સર્ચ પણ કરી શકો છો.જેમ કે મેટ્રીમોનીયલ, બ્લડ ગ્રુપ, ઉમર,એડ્રેસ વગેરે પ્રમાણે
  • આપની સંસ્થા ના કોઇ કાર્યક્રમ ના ફોટો પણ ઉપલોડ કરી શકો છો અથવા જોઇ શકો છો
  • આ સેવા વિષે આપના પરિવારમાં તથા અન્ય સગા—સંબંધી, પરિચીતો, મિત્રોને જાણ કરીને ડાઉનલોડ કરાવો.
  • આ અપ્લીકેશન ડોઉનલોડ કરવા માટે આપના "Android" સ્માર્ટ ફોનની અંદર Google Play Store મા અને "Apple" સ્માર્ટ ફોનની અંદર App Store માં "Communitymsg" સર્ચ કરવાથી મળી રહેશે અથવા આ એપ્લીકેશન મા થી શેર પણ કરી શકો છો.
Website Designed and Developed By : Pioneer